$R$ ત્રિજ્યા વાળા એક સમક્ષિતિજ વર્તુળ પર $ M$ દળનો એક કણ $V$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે એક બિંદુથી તેના બરોબર સામેના વ્યાસાંત બિંદુ પર પહોંચે, તો....
$M{V^2}/4$ મુજબ તેની ગતિઉર્જા બદલાશે.
વેગમાન બદલાય નહિ.
$2MV$ મુજબ વેગમાન બદલાશે.
$M{V^2}$ મુજબ ગતિઉર્જા બદલાશે.
એક $200\;g$ દળની ગોળી એક $4\; kg $ દળવાળી બંદૂકમાંથી છોડવામાં આવે છે, જેના વિસ્ફોટથી ઉદ્ભવતી ઊર્જા $1.05\; kJ $ છે. ગોળીનો પ્રારંભિક વેગ ($m/s$ માં) કેટલો હશે?
વેગ $ 'v' $ અને ગતિઊર્જા $'E'$ ધરાવતો ન્યુટ્રોન સ્થિર સ્થિતિમાં રહેલા પરમાણુદળાંક $ 'A'$ ધરાવતા ન્યુકિલયસ સાથે અથડાય છે.તો ન્યુકિલયસની ગતિઊર્જા
$5\,kg$ દળનો એક પદાર્થ $10\,kg\,ms ^{-1}$ વેગમાન સાથે ગતિ કરે છે. હવે તેના પર $2\,N$ દળ તેની ગતિની દિશામાં $5\,s$ માટે લાગે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો વધારો ........... $J$ છે.
સ્થિર સ્થિતિમાં રહેલો $16 \;kg$ દળનો એક બોમ્બ ફૂટતાં $4 \;kg$ અને $12\; kg$ નાં બે ટુકડા છૂટા ૫ડે છે. $12 \;kg$ ટુકડાનો વેગ $4 \;ms ^{-1}$ હોય, તો બીજી ટુકડાની ગતિઉર્જા ($J$ માં) કેટલી થાય?
જો કાર્ય ધન મળે, તો ગતિઊર્જા વધે કે ઘટે ?